Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Mumbai/મુંબઇમાં પેટ્રોલનો ભાવ આસમાને, મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ.100.72ને પાર, ન્યૂયોર્ક કરતાં બમણો પેટ્રોલનો ભાવ, પેટ્રોલ-ડીઝલમાં એક માસમાં 17મી વાર વધારો, મે માસમાં પેટ્રોલ કુલ રૂ.4.09 પૈસા મોંઘું થયું, મે માસમાં ડીઝલ કુલ રૂ.4.65 પૈસા મોંઘુ થયુ

West Bengal/કેન્દ્ર સરકાર-મમતાનો વધુ વકર્યો વિવાદ, પૂર્વ મુખ્ય સચિવ બંદોપાધ્યાયને કેન્દ્રની નોટિસ યાસ સાયકલોન અંગે બેઠક બાદ ફરી વિવાદ, કેન્દ્રની કારણ બતાવો નોટિસ અપાઇસ દિલ્હી બોલાવાતા હાજર ન થતાં અપાઇ નોટિસ, હાજર ન થવા અંગે 3 દિવસમાં મંગાયો જવાબ

Mahesana/કરોડોના બેંક કૌભાંડમાં CBIનો સપાટો, મહેસાણાની વિમલ ઓઇલ સામે નોંધાયો ગુનો, વિમલ ઓઈલ અને ચાર ડાયરેક્ટર સામે ગુનો, CBIએ 678.93 કરોડના કૌભાંડમાં કર્યો કેસ, BOI સહિત 9 બેંક સાથે છેતરપિંડી, 2014થી 2017ના ગાળામાં આચરી છેતરપિંડી, અમદાવાદ સહિત મહેસાણામાં CBIના દરોડા, છ સ્થળે ચાલી રહ્યું છે મેગા સર્ચ ઓપરેશન, જયેશ પટેલ, મુકેશ પટેલ સામે નોંધાયો ગુનો, દિતીન પટેલ, મોના આચાર્ય સામે પણ ગુનો, બેંક ઓફ ઈન્ડિયાએ નોંધાવી હતી ફરિયાદ

America/અમેરિકામાં ફરી ફાયરિંગથી હાહાકાર, લોસ એન્જેલસમાં એક ઘર પર હુમલો, ઘરને આગ લગાવાઈ, પોલીસે કર્યું કોર્ડન, ઘટનાસ્થળે ફાયર ફાઈટર પર ફાયરિંગ, ફાયરિંગમાં ફાયર ફાઇટરનું મોત, હુમલાખોર પણ પોલીસના ફાયરિંગમાં ઠાર, પોલીસે અન્ય એકની કરી અટકાયત

Gujarat/દેશમાં ફરી એક્ટિવ કેસમાં મોટો ઘટાડો,24 કલાકમાં 1 લાખ એક્ટિવ કેસ ઘટ્યાં,24 કલાકમાં 1.30 લાખથી વધુ નવા કેસ,24 કલાકમાં રિકવરી 2.30 લાખથી વધુ,એક્ટિવ કેસ હવે 18 લાખની પણ નીચે,દેશમાં 24 કલાકમાં 19.25 લાખ ટેસ્ટ,દેશમાં ફરી મૃત્યુઆંકમાં નોંધાયો વધારો,24 કલાકમાં 3,200થી વધુના મોત,દેશમાં કુલ મૃત્યુઆંક 3.35 લાખને પાર

Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 1,561 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 4,869 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 22 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 29,015 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,10,730

National/CBSE બોર્ડની પરીક્ષાને લઇને મોટા સમાચાર,CBSE ધો.12ની પરિક્ષાઓ કરવામાં આવી રદ્દ,પીએમ મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય,કોરોનાના કારણે બાળકોની હીતમાં લેવાયો નિર્ણય,બાળકોના જીવને જોખમમાં ન નાખી શકાયઃ પીએમ

Gujarat/ગુજરાતી મીડિયા જગતના સૌથી મોટા સમાચાર, ઈસુદાન ગઢવીએ પત્રકારત્વ જગતને કર્યા રામરામ, વીટીવી ન્યૂઝ ચેનલના એડિટર તરીકે રાજીનામું, આજે વીટીવી ચેનલમાં ઈસુદાનનો અંતિમ દિવસ, ઈસુદાન ગઢવી રાજકારણમાં પ્રવેશે તેવી સંભાવના, આમ આદમી પાર્ટીનો ચહેરો બની શકે છે ગઢવી, ઈસુદાન ગઢવીએ હજુ નથી ખોલ્યા પત્તા, પત્રકાર જગતમાં જાતજાતની અટકળ, ખેડૂતોના મુદ્દે ડિબેટ કરીને થયા લોકપ્રિય, ઈસુદાનને રાજકારણમાં લઈ જવા મોટા માથાનો દોરીસંચાર, ગુજરાતમાં ત્રીજું ફ્રન્ટ ઉભું કરવાનો ગોઠવાય છે તખ્તો, ઈસુદાનના રાજીનામાના સમાચારની મીડિયામાં ભારે ચર્ચા

Gujarat/અમદાવાદ કુખ્યાત ડોન નજીર વોરાએ કર્યું કોર્ટમાં સરેન્ડર,લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો નજીર વોરા વિરૂધ્ધ,કુખ્યાત નજીર વોરા વીજચોરી સહિત અનેક ગુના આચરેલ

Gujarat/બનાસકાંઠા પાલનપુરથી SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું,પાલનપુરના આકેસણ પાસે SOGની કાર્યવાહી,30 ગ્રામ મેફેડ્રોન સાથે 3 આરોપી ઝડપાયા,ગાડી સહિત 3 લાખના મેફડ્રોન ડ્રગ્સનો મુદ્દામાલ કબજે,3 આરોપી ઝડપી SOGએ કાયદેસરની કાર્યવાહી હાથધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy