Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ધો.10ના રિપિટરોનો પણ કાર્યક્રમ જાહેર, 1 જુલાઇએ ભાષાઓના પેપર, 2 જુલાઇએ ગુજરાતીનું પેપર, 3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર, 5 જુલાઇએ ગણિતનું પેપર, 6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર, 7 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 8 જુલાઇએ દ્વિતીય ભાષાઓનું પેપર, ધો.10ના પેપરનો સમય સવારે 10.00થી 1.15 રહેશે

Gujarat/ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 1 જુલાઇથી શરૂ થશે પરીક્ષા, 1 જુલાઇએ ભૌતિક વિજ્ઞાનનું પેપર, 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાનનું પેપર 5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઇએ ગણિતનું પેપર, 8 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 10 જુલાઇએ ભાષાના પેપર, તમામ પરિક્ષા લેવાશે બે ભાગમાં, બહુ વિકલ્પ અને વર્ણાનાત્મક પરીક્ષા લેવાશે, ધો.12ના પેપરનો સમય બપોરે 2.30થી 6.00 રહેશે

Gujarat/વડોદરામાં બોગસ કોરોના રિપોર્ટ બનાવવાનું કૌભાંડ , નકલી રિપોર્ટ બનાવી આપતો ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયો, ટેસ્ટ કર્યા વિના બનાવી આપતો હતો RTPCR રિપોર્ટ, પોલીસે ડમી ગ્રાહક મોકલી કૌભાંડનો પર્દાફાશ કર્યો, કોરોના નેગેટિવ રિપોર્ટનાં 300 રૂ.લેતો હતો, કોરોનાનાં પોઝિટિવ રિપોર્ટનાં 800 રૂ. ખંખેરતો, કૌભાંડી રાકેશ મીરચંદાનીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

daman/સંઘપ્રદેશમાં આજથી રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર , દીવ, દમણ અને દાદરાગનર હવેલીમાં રાત્રિ કરફ્યૂ , રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કરફ્યૂ , અગાઉ રાત્રિ કરફ્યૂ રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી હતો , શનિ-રવિ અને જાહેર રજાઓમાં દિવસનો કરફ્યૂનો હટાવાયો , શનિ-રવિ અને જાહેર રજાઓમાં પણ 10 થી 6 સુધી કરફ્યૂ , સંઘ પ્રદેશમાં કોરોનાના કેસ ઘટતા લેવામાં આવ્યો નિર્ણય

Gujarat/ધોરણ-12ની પરીક્ષા પદ્ધતિ અંગે ટૂંકમાં નિર્ણય, પરીક્ષાના કાર્યક્રમની તારીખની થઇ શકે જાહેરાત, રાજ્યોએ પરીક્ષાપદ્ધતિ અંગે રજૂ કર્યા છે અહેવાલ, ગુજરાતમાં ત્રણ કલાકની કુલ પરીક્ષા લેવાશે, 1 જુલાઈથી ધોરણ 12ની લેવાશે પરીક્ષા

Gujarat/જામનગરમાં મેયર ઓફિસ બહાર કોંગ્રેસના ધરણાં , આવાસ યોજનામાં મેયરના બંધ ફ્લેટ મુદ્દે વિરોધ, કોંગ્રેસ કાર્યકર્તાઓએ બેનરો સાથે કર્યા સૂત્રોચ્ચાર , જામનગરના મેયર શહેરી ગરીબના લગાવ્યા સૂત્રોચ્ચાર, મેયરને રાજીનામું આપવાની કોંગ્રેસ કાર્યકરોની માગ

Gujarat/સુરતમાં રસીકરણ લેવા બાબતે લોકોમાં નિરસતા, સ્લોટ બુક કરાવી લોકો નથી પહોંચી રહ્યા રસી લેવા , રોજિંદા 20 હજાર લોકો રસી લેવા કરાવે છે બુકિંગ , 18,500 જેટલા લોકો જ આવે છે વેક્સિન લેવા માટે , 10 દિવસમાં 10 હજાર લોકો રસી લેવા ન પહોંચ્યા, બુક કરી વેક્સિન ન લેનારા લોકો સામે કરાશે કાર્યવાહી

Gujarat/ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીના વાહનોની લાંબી લાઇનો, ઉનાળુ પાક મગફળીની અંદાજે 50 હજાર ગુણીની આવક, માર્કેટ યાર્ડ પર બહાર વાહનોની લાગી લાંબી કતારો , વાહનોની 2 થી 3 કિલોમીટર લાંબી કતારો જોવા મળી

Gujarat/સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોનો વિરોધ , બાબા રામદેવની એલોપથી પર ટિપ્પણી મુદ્દે વિરોધ , નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર કર્યો વિરોધ, ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ , બાબા રામદેવ લેખિતમાં માફી માંગે તેવી માંગણી, સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરી વિરોધ નોંધાવ્યો

Gujarat/ભુજમાં મેડિકલ સ્ટોર પર તવાઈ, ફાર્મસીસ્ટ વગર ધમધમતા સ્ટોર પર તવાઈ, ડ્રગ વિભાગે મેડિકલ સ્ટોર કરાવ્યો બંધ , ફાર્મસીસ્ટની ગેરહાજરીમાં થતું હતું દવાઓનું વેચાણ, અગાઉ પણ એક મેડિકલના શટર કરાયા હતા બંધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy