Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટમાં કોરોનાથી 6 દર્દીઓનાં મોત , 24 કલાકમાં 6 દર્દીઓનાં થયાં મૃત્યુ, કોરોનાની સારવાર દરમિયાન થયાં મોત

Gujarat/અરવલ્લી જિલ્લામાં ઘઉંની ધીમી ખરીદીથી રોષ , મોડાસા,ભિલોડા,મેઘરજમાં ટ્રેકટરની લાંબી લાઈનો , 5 દિવસથી રાત્રીના ઉજાગરા કરી ઘઉં વેચવા મથામણ, ખરીદ કેન્દ્ર ઉપર માત્ર બે જ વજનકાંટાથી ધીમી ખરીદી , APMC બહાર 70થી વધુ ટ્રેકટરોની લાગી લાંબી લાઈનો

Gujarat/સુરેન્દ્રનગરના લખતરમાં બે જુથ વચ્ચે અથડામણ , મારામારીની ધટનામાં બે યુવકો થયા ઇજાગ્રસ્ત , યોગીરાજ ગેસ્ટહાઉસ પાસે બન્યો મારામારીનો બનાવ, ઘાયલ યુવકોને લખતર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, એક ઘાયલ વ્યક્તિને સુરેન્દ્રનગરમાં રીફર કરવામાં આવ્યા

Gujarat/ભાવનગરમાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં સહાય , બાવળયારીથી અસરગ્રસ્ત ગામોને મોકલાવી સહાય , ગીરગઢડા, અમરેલી અને જૂનાગઢ માટે આયોજન , સોલાર લાઇટો, 100 ટ્રક ઘાસચારો, 1500 કીટ તૈયાર , અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય સામગ્રીનું કરાશે વિતરણ

Gujarat/રાજકોટ જિલ્લા ભાજપમાં રાજકારણ ગરમાયુ, શૈલેશ વઘાસિયાની તા.ભાજપ પ્રમુખ પદેથી કરી હકાલપટ્ટી , કોટડા સાંગાણીની બેઠક પર ચૂંટણી હારેલા શૈલેષ વઘાસીયા, પ્રદેશ ભાજપ કમિટીએ 3 જ દિવસમાં પદ્દ પરથી કરી હકાલપટ્ટી, સ્થાનિક નેતાગીરીએ ગાંધીનગર સુધી ફરિયાદો કરતાં હકાલપટ્ટી

Gujarat/મહેસાણા શક્તિપીઠ બહુચરાજી 4 જૂન સુધી બંધ, કોરોના સંક્રમણ અટકાવવા બંધ રાખવાનો નિર્ણય, 4 જૂન બાદ મંદિર શરૂ કરવા નિર્ણય લેવાશે

Gujarat/અમદાવાદમાં મ્યુકોરમાઈક્રોસિસના કેસમાં ઘટાડો , સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર.ના 385 દર્દીઓ દાખલ, 450થી વધારે દર્દીઓની અત્યાર સુધી સર્જરી કરાઈ, દરરોજના 10 નવા દર્દીઓ થઈ રહ્યા છે દાખલ

Gujarat/અરવલ્લી ધનસુરા શાળાના નિયમ સામે વાલીમાં રોષ, ફી ભરો માર્કશીટ લઈ જાવના નિયમ સામે ભારે રોષ, ઓધવ વિદ્યા મંદિર સ્કુલ સામે વાલીઓમાં ફેલાયો રોષ, વાલીએ પત્ર લખી વહીવટી તંત્રને કરવામાં આવી જાણ, યોગ્ય નિરાકરણ નહિ આવે તો ભૂખ હડતાળની ચીમકી

Gujarat/આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી, તમિલનાડુનાં એરોવિલ ફાઉન્ડેશનનાં સેક્રેટરી નિમાયા, ગુજરાતમાં આરોગ્ય અગ્રસચિવ તરીકે ઉમદા કામગીરી, તેમણે અગાઉ તામિલનાડુની કરી હતી માગણી

Petrol-Diesel Price/આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી ભડકો, પેટ્રોલ-ડીઝલમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો, પેટ્રોલનો ભાવ 91.54 રૂપિયા પ્રતિ લિટર પર, ડીઝલનો ભાવ 91.99 રૂપિયા પ્રતિ લિટર પર, સામાન્ય માણસ પર પડતો મોંઘવારીનો માર,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy