Ahmedabad/અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે અનિશ્ચિતતા જગન્નાથજીની 144મી રથયાત્રાની પૂર્વ તૈયારી, રથયાત્રા અંગે અસમંજસ – મામેરૂ નિશ્ચિત, અમદાવાદમાં 144મી રથયાત્રા પૂર્વે તૈયારી, ભગવાનના મોસાળ સરસપુરમાં મામેરૂ થશે, રણછોડરાયમંદિર ટ્ર્સ્ટ દ્વારા તડામાર તૈયારી, મામેરામાં રજવાડી વાઘા અને ઘરેણાં અપાશે,
Not Set/ગુજરાતમાં વધુ રાહત મળવાની શક્યતા, રાત્રિ કરફ્યુના સમયમાં થઇ શકે ઘટાડો, મીની લોકડાઉનના સમયમાં થઇ શકે ઘટાડો, હાલ રાત્રિ કરફ્યુનો સમય 9 થી સવારે 6, રાત્રિ કર્ફયૂનાં સમયમાં થઇ શકે ઘટાડો, હાલ મીની લોકડાઉન બપોરે 3 પછી અમલી, મીની લોકડાઉનના સમયમાં ઘટાડો થઇ શકે, 36 શહેરોમાં જનજીવન રાબેતા મુજબ થઇ શકે, 4 જૂનના રોજ કરફ્યૂની મુદત થાય છે પૂર્ણ
Gujarat/ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડો, એક્ટિવ કોરોના કેસમાં 75 ટકાનો ઘટાડો, એક મહિના અગાઉ 1.42 લાખ કેસ હતા, આજે ઘટીને 32 હજાર 345 એક્ટિવ કેસ થયા, મે મહિનામાં કુલ 2.41 લાખ કેસ, રાજ્યમાં 3.48 લાખ દર્દી સાજા થયા, એક્ટિવ કેસમાં ઘટાડો થતાં તંત્રને રાહત
Gujarat/રાજ્યમાં નકલી ડોકટરોનો પર્દાફાશ, રાજ્યમાં 53 નકલી ડોકટરો ઝડપાઇ ગયા, કોરોનાની દવા આપતા નકલી ડોકટર ઝડપાયા, DGPનાં આદેશથી રાજ્યવ્યાપી ડ્રાઇવમાં ઘટસ્ફોટ, બીજા રાજ્યમાંથી આવી ગ્રામ્ય વિસ્તારોમાં કરી પ્રેકટિસ, બે દિવસમાં જ 18 નકલી ડોકટરો પકડાયા,
International/ફ્રેન્ચ ઓપનમાં વકર્યો વિવાદ, નાઓમી ઓસાકાએ પરત ખેંચ્યુ નામ, મીડિયા સેશનનો કર્યો હતો બહિષ્કાર, બહિષ્કાર કરતાં ફટકારાયો હતો દંડ, 15 હજાર ડોલરનો ફટાકારાયો હતો દંડ, દંડ ફટકારવાનો વિરોધ કરતાં ખેંચ્યુ નામ, જાપાનીઝ પ્લેયર છે નાઓમી ઓસાકા
International/પાકિસ્તાની પત્રકાર હામીદ મીર ઓફ એર, પાકિસ્તાનની સેના વિરુદ્ધ કરી હતી ટિપ્પણી, હામીદ મીર અનિશ્ચિતકાળ સુધી ઓફ એર, પત્રકાર અસદ તુર હુમલા અંગે હતી ટિપ્પણી, પત્રકાર અસદ તુર પર થયો હતો હુમલો, અસદ તુર પણ પાકિસ્તાની સેનાના આલોચક, પાકિસ્તાનની પ્રસિદ્ધ જિયો ચેનલમા છે મીર
International/કોરોના વાઇરસનું મૂળ શોધો, નહીં તો બીજી મહામારી માટે તૈયાર રહો, બીજી મહામારીનો સામનો કરવા તૈયાર રહો, યુ.એસનાં આરોગ્ય નિષ્ણાતોએ આપી ચેતવણી, દુનિયા પર ભાવિ મહામારીનું જોખમ ઝળુંબતું રહેશે, વુહાનની સી ફુડ માર્કેટમાં પહેલો કોરોના વાયરસ મળ્યો, ઉદભવસ્થાન વિશે કોઇ ચોક્કસ માહિતી નથી
International/જનસંખ્યા વૃદ્ધિ ધીમી પડતા ચીન અલગ મૂડમાં, ચીન વસતી વધારાનાં માર્ગે આગળ વધ્યુ, ચીને બે બાળકોની નીતિને પડતી મુકી, હવે ત્રણ બાળકોની ચીનમાં છૂટ અપાઇ, 2020માં ચીનમાં 1.2 કરોડ બાળકો જન્મ્યા, જિનપિંગને નવી પોલિસીને મંજૂરીની ફરજ પડી
India/કોરોના રસીને લઇને ભાવ એકસરખો રાખો, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી, ગામડાઓ પર પણ ધ્યાન આપો, ઓનલાઇન રજિ.માં ગ્રામીણોને મુશ્કેલી, કોવિન એપ પર ફરજિયાત રજિ.મુદ્દે લગાવી ફટકાર,
India/પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો યથાવત, રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં ભડકો, પેટ્રોલ રૂ.105ને પાર,ડીઝલ રૂ.98 પ્રતિ લિટર, રાજસ્થાનમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા ભાવ, 27 દિવસમાં 16 વખત થયો ભાવવધારો, પેટ્રોલમાં રૂ.3.83 અને ડીઝલમાં રૂ.4.42 વધ્યાં