International/
ફ્રેન્ચ ઓપનમાં વકર્યો વિવાદ, નાઓમી ઓસાકાએ પરત ખેંચ્યુ નામ, મીડિયા સેશનનો કર્યો હતો બહિષ્કાર, બહિષ્કાર કરતાં ફટકારાયો હતો દંડ, 15 હજાર ડોલરનો ફટાકારાયો હતો દંડ, દંડ ફટકારવાનો વિરોધ કરતાં ખેંચ્યુ નામ, જાપાનીઝ પ્લેયર છે નાઓમી ઓસાકા
