India/દેશનાં જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો, અર્થતંત્રને 40 વર્ષમાં સૌથી મોટો ઝટકો, છેલ્લાં નાણાં.વર્ષમાં કોરોનાને કારણે ઘટયો, માર્ચ ત્રિમાસિકમાં જીડીપી 1.6 ટકાનો વધારો, તેને જોતા અર્થતંત્રમાં તેજીનાં સંકેત
National/કોરોના મોરચે મોટી રાહતનો દિવસ,નવા કેસ કરતાં રિકવરી નોંધાઈ ડબલ,24 કલાકમાં નવા કેસ સવા લાખ,24 કલાકમાં રિકવરી અઢી લાખ,એક્ટિવ કેસ ઘટીને હવે 19 લાખ નીચે,દૈનિક મૃત્યુઆંક પણ ઘટીને 3 હજાર નીચે
Gujarat/રાજ્યના 2 IPS અધિકારીને DGP તરીકે નું પ્રમોશન,અનિલ પ્રથમ અને અજય તોમરને પ્રમોશન,બન્ને IPS અધિકારી 1989 બેચના અધિકારી,સુરત કમિશ્નર અજય તોમરને DGP તરીકે પ્રમોશન
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 1,681 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 4,721 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 18 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 32,345 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,09,169
Gujarat/બાબા રામદેવ વિરૂદ્ધ અમદાવાદમાં પોલીસ ફરિયાદ,IMA ની ગુજરાત બ્રાન્ચે નોંધાવી ફરિયાદ,નવરંપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી,એપિડેમિક ડીસિઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો,એલોપથી અને ડોક્ટરો વિરૂદ્ધ રામદેવે આપ્યું હતું નિવેદન,નિવેદન પાછું ખેંચવા બાબા રામદેવને અલ્ટીમેટમ
Gujarat/GPSCની મુલતવી થયેલી પરીક્ષાની તારીખ જાહેર, 13 જૂનથી GPSCની પરીક્ષા લેવાશે, 20 જૂને RFO પ્રિલિમ્સની પરીક્ષા યોજાશે, 1 અને 8 ઓગસ્ટ DYSO અને STIની પરીક્ષા
Gujarat/અમદાવાદ ભાજપને મળ્યા નવા શહેર પ્રમુખ, પૂર્વ મેયર અમિત શાહની શહેર પ્રમુખ તરીકે વરણી, ગાંધીનગર જિલ્લા પ્રમુખની પણ કરાઈ વરણી, માણસાના અનિલ પટેલ બન્યા ગાંધીનગર જિ. પ્રમુખ
Gujarat/એસટી બસમાં પ્રવાસીની સંખ્યામાં વધારો, 50 ટકાના સ્થાને 75 ટકા પ્રવાસી માટે નિર્ણય, વાહનવ્યવહાર નિગમનો નિર્ણય, પ્રવાસીઓ માટે રાહતના સમાચાર, સુરત-અમદાવાદ-વડોદરા સહિતના રૂટ શરૂ, સવારે 6 થી રાત્રિ 9 સુધી એસટી દોડી શકશે
Gujarat/રાજ્યના 162 તબીબોની કાયમી નિયુક્તિ, આરોગ્યપ્રધાન નિતીન પટેલની જાહેરાત, GPSC દ્વારા પસંદ તબીબોને નિમણૂક, 162 તબીબો થયા છે MBBS
Gujarat/જૂનાગઢના ચોરવાડમાં આંશિક લોકડાઉન લંબાવાયુ, 15 જૂન સુધી લંબાવાયુ આંશિક લોકડાઉન, બપોરે 2 વાગ્યા સુધી દુકાનો રખાશે ખુલ્લી