Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બનાસકાંઠા ધાનેરામાં આંશિક લોકડાઉન લંબાવાયુ, 4 જુન સુધી લોકડાઉન લંબાવાયુ, સવારે 6 થી 4 સુધી બજાર રહેશે ખુલ્લુ

Gujarat/ઉ.મા.નાં 3000 જેટલા શિક્ષકોની કરાશે નિમણુંક, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, મંગળવારે મુખ્યમંત્રીના હસ્તે અપાશે નિમણુંકપત્રો

Gujarat/પાવાગઢ મંદિર 10 જૂન સુધી રહેશે બંધ, પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીને લઈને લેવાયો નિર્ણય

Covid Vaccine/કોરોનાની રસીની તંગી વચ્ચે સારા સમાચાર, કોરોનાથી સ્વસ્થ થયેલાં લોકો માટે એક ડોઝ પુરતો, BHUની સ્ટડીમાં મોટો દાવો, જે લોકોને કોરોના મટી ગયો તેમને એક ડોઝ પૂરતો, બનારસ હિંદુ યુનિવર્સિટીનાં 5 વૈજ્ઞાનિકોએ કર્યુ સંશોધન, હાલ લોકોને કોરોનાનાં બે ડોઝ આપવામાં આવે છે

Gujarat/અમદાવાદ કોરોના બાદ બાળકોમાં MIS-C રોગે દેખા દીધા, બાળકોમાં રોગ ફેલાતા વાલીઓ ચિંતાતૂર, પશ્ચિમનાં દેશોનાં રોગે હવે ગુજરાતમાં એન્ટ્રી મારી, અમદાવાદ સિવિલમાં એક માસમાં 10 બાળ દર્દી, કોરોનાને માત આપનાર બાળકો બની રહ્યાં છે શિકાર

National/સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ પર નહીં લાગે રૉક, દિલ્હી હાઇકોર્ટે અરજદારને ફટકાર્યો 1 લાખનો દંડ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ નિર્માણ પર પ્રતિબંધ નહીં, દિલ્હી હાઇકોર્ટે પ્રોજેકટને રોકવાની ના પાડી

Gujarat/ગુજરાતમાં વર્ષ-2021 અંત સુધીમાં તમામને રસી, 18 થી ઉપરની વયજૂથના લોકોને અપાશે રસી, જૂન-જુલાઇથી ગુજરાતને રસીના ડોઝ નિયમિત, સરકાર અને આરોગ્યવિભાગનું આયોજન, હાલ માત્ર 10 જ શહેર-જિલ્લામાં રસીકરણ, હવે તમામ જિલ્લામાં રસીકરણ , હાલ સપ્તાહમાં 7 થી 10 લાખ ડોઝ પ્રાપ્ય, હવે ડોઝનો આંક ડબલ થઇ શકે, વધુ ડોઝ પ્રાપ્ત થતાં વધુ લોકો લઇ શકશે રસી

Gujarat/ચાર દિવસ હળવા વરસાદની આગાહી, પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ, દ.ગુજરાત,સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ, હળવાથી મધ્યમ વરસાદની વકી

Gujarat/ગુજરાતમાં ઘટતાં જતાં કોરોના કેસ, કોરોના કેસમાં ઘટાડો થતાં રાહત, સરકાર અને તંત્ર એ અનુભવી રાહત, 66 દિવસ બાદ બે હજાર થી ઓછા કેસ, રવિવારે નોંધાયા હતા 1 હજાર 871 કેસ, અમદાવાદજિલ્લામાં કોરોના કેસ ઘટ્યાં, જિલ્લામાં 75 દિવસ બાદ 250 થી ઓછા કેસ

Gujarat/ધરતીપુત્રો માટે સારા સમાચાર, ગુજરાતમાં 15-20 જૂન વચ્ચે ચોમાસાનું થશે આગમન, પ્રિ-મોનસૂન એક્ટિવિટીને પગલે ચોમાસું બેસશે, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન, ગયા વર્ષે અંદાજીત 44 ઇંચ પડયો હતો વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy