Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન ગુજરાતમાં મળશે, જૂન થી ગુજરાતમાં મળી શકે ઇન્જેક્શન, કોરોના વાયરસનો સામનો કરવામાં સફળ, ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી તુરત સાજા થયા હતા, જો કે ઇન્જેક્શન મોંઘા હોવાનું તારણ, એક ડોઝની કિમત 59 હજાર 300, ગુજરાતમાં આ ઇંજેક્શનનો પ્રાયોગિત અપાયા, વડોદરા અને રાજકોટમાં દર્દી સાજા થયા હવે ગુજરાતમાં આ ઇન્જેક્શન મળી શકશે

India/ત્રીજી જૂને કેરળમાં ચોમાસું બેસશે, ચોમાસુ બે દિવસ મોડું શરૂ થશે, 31મીમેએ શરૂ થવાનું હતું ચોમાસુ, હવામાન વિભાગે કરી આગાહી, હવે ત્રીજી જૂનથી કેરળમાં આગમન, દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસુ સામાન્ય રહેશે, જૂન થી સપ્ટેમ્બર સુધી ચોમાસુ રહેશે, ગુજરાતમાં પણ ચોમાસુ સામાન્ય રહેશે, ગુજરાતમાં પણ જુન-જુલાઇ સારો વરસાદ સારા વરસાદના કારણે ખેતીના પાકને ફાયદો

National/દેશમાં સેકન્ડ વેવની ઊલટી ગણતરી,24 કલાકમાં નવા કેસ ઘટીને દોઢ લાખ,રિકવરી 24 કલાકમાં સવા બે લાખ,એક્ટિવ કેસ 20.50 લાખની પણ અંદર,દેશમાં કુલ કેસ 2.80 કરોડને પાર,તામિલનાડુમાં સર્વાધિક 28,864 કેસ

Gujarat/ભાવનગરના નિવૃત કર્મચારી વર્ગ-3 સામે નોંધાયો ગુન્હો,અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો,ગુ.જમીન વિકાસ નિગમ લિ.ભાવનગરના નિવૃત કર્મચારી વિરૂધ્ધ ગુનો,કર્મચારી એન કે વાલિયા સામે નોંધાયો ગુનો દાખલ,પ્રાથમિક તપાસમાં બે કરોડ કરતા વધુ અપ્રમાણસર મિલકત,એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

National/મહારાષ્ટ્રમાં લોકડાઉન વધારાયું,મહારાષ્ટ્રમાં 15 દિવસ લોકડાઉન વધારાયું,મહારાષ્ટ્રમાં કોરોના કેસ અટકાવવા લેવાયો નિર્ણય

Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 1,871 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 5,146 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 25 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 35,403 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,07,488

Gujarat/વડોદરાના ડભોઈમાંથી ઝડપાયા 2 બોગસ તબીબ, ડભોઈ હીરાજી ટેકરા ખાતે SOGએ કરી ધરપકડ , કોરોના કાળમાં દર્દીના મજબૂરીનો લાભ ઉઠાવતા હતા , ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરોની કરાઈ ધરપકડ , શંકર હર્ષિત વિશ્વાસ, શુભાન સાહેબ શેખ નામના તબીબ

Gujarat/અરવલ્લી જિલ્લા SOG પોલીસનો મોટો ઘટસ્ફોટ , સરકાર નોકરી માટેના બોગસ ભરતી રેકેટનો પર્દાફાશ, 53 ઉમેદવારો સાથે 59.80 લાખ રૂપિયાની ઠગાઈ , પોલીસ,ખાનખનીજ,રેવન્યુ,સચિવાલયમાં નોકરી મામલે ઠગાઈ, હાઉસિંગ બોર્ડમાં નોકરીના ઓર્ડર આપવા મામલે ઠગાઈ , ૩ લાખ રૂપિયામાં નોકરીના એપોઇમેન્ટ લેટર અપાતા હતા ,, ઉચ્ચાધિકારીઓના ખોટા સહી સિક્કા કરી અપાતા હતા ઓર્ડર , ટ્રાયબલ વિસ્તારના ઉમેદવારોને નોકરીની અપાઈ હતી લાલચ, ગાંધીનગર,વડોદરા,દાહોદ,હિંમતનગરના 4 આરોપીઓની ધરપકડ

Gujarat/ગાંધીનગરનાં માણસામાં નકલી નોટોનો પર્દાફાશ, પોલીસે 30 લાખની નકલી નોટો ઝડપી, માણસાનાં ગ્રામ ભારતી પાસે પકડાઇ નોટો, 30 લાખની નોટ સાથે એકની ધરપકડ

Gujarat/મોદી સરકારને 7 વર્ષ પૂર્ણ થવા મુદ્દે રાજકોટમાં ઉજવણી , ભાજપ સાંસદ મોહન કુંડારિયાએ આપ્યું નિવેદન , કોરોનાને લઈ રાજ્ય – કેન્દ્ર સરકારની સરાહનીય કામગીરી , ત્રીજી લહેરમાં લોકો સુધી પહોંચાડાશે મેડિકલ સુવિધા , બીજી લહેરમાં એમ્બ્યુલન્સની અછત ઉભી થઈ હતી , સાંસદના ગ્રાન્ટમાંથી રાજકોટમાં 10 એમ્બ્યુલન્સ ફાળવાઈ , મોરબી જિલ્લામાં 4 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy