Gujarat/મહીસાગર સંતરામપુર પાલિકા ફરી આવી વિવાદમાં , પાલિકા દ્વારા વૈભવી કાર ખરીદવા કરાયો હતો ઠરાવ , ગાંધીનગર કમિશનરે ખુલાસો માંગતી નોટીસ આપી , 5 લાખની જગ્યાએ 13 લાખની કાર ખરીદી મુદ્દે નોટીસ, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ સહિત 22 સભ્યોને નોટિસ
Gujarat/સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે ફાયર વિભાગની કામગીરી, 18 હોસ્પિટલો, 2 એકમોમાં ચેકિંગ બાદ કરાયું સીલ , ફાયર સેફ્ટીના અભાવ મુદ્દે કરાઈ સિલિંગની કામગીરી, નોટીસ આપવા છતાં ફાયર સુવિધા ન કરાતા કાર્યવાહી , રાંદેરમાં 78 દુકાનો અને કતારગામમાં 20 દુકાનો સીલ
Gujarat/રાજકોટમાં ઉપલેટામાં મૃતકના નામે અપાઈ વેક્સિન , વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હોવાની ઘટના આવી , 2018માં મૃત્યુ પામનાર હરદાસના નામે અપાઈ રસી , 3 મે 2021ના રોજ મૃતકના નામે વેક્સિન અપાઈ , મૃતકના નામે વેક્સિનના પ્રથમ ડોઝનું સર્ટિફિકેટ
Rajkot/રાજકોટમાં ઇન્જેક્શનની કાળાબજારી ઝડપાઈ, SOG એ 4 થી 5 શખ્સોને ઝડપી પાડ્યા, પોલીસ કમિશનરના આદેશ બાદ કાર્યવાહી, ઇન્જેક્શનના કાળાબજાર કરનારાઓ ઝડપાયા, તબીબી સેવા સાથે સંકળાયેલા લોકો ઝડપાયા, ઇન્જેક્શનના મૂળ કિંમત કરતાં 20 ગણા ભાવ વસૂલતા હતા
India/યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો, 1 જૂને દેશભરમાં ડૉક્ટરો નોંધાવશે વિરોધ, બાબા રામદેવ વિરુદ્ધ બ્લેક ડે પ્રોટેસ્ટ યોજશે, ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડૉક્ટર્સ એસો. ઓફ ઇન્ડિયાની જાહેરાત, એલોપથી દવા મુદ્દે બાબા રામદેવે કરી હતી ટિપ્પણી
Gujarat/ગુજરાતમાં રસીકરણમાં પુરૂષો મોખરે, રાજ્યમાં 1.66 કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો, 67.52 લાખ પુરુષોએ રસી લીધી, 58.50 લાખ મહિલાઓએ લીધી રસી, મહિલા રસીકરણનું પ્રમાણ 13 ટકા ઓછું,
India/અમદાવાદ કોર્પો.નું કોરોના ત્રીજી લહેર પૂર્વે આયોજન, દર્દીઓની સારવાર અર્થે 21 હજાર બેડનું આયોજન, હવે કોમ્યુનિટી હોલમાં પણ સારવાર આપવા તૈયારી, ટૂંક સમયમાં કોમ્યુનિટી હોલમાં સારવાર અપાઇ શકે, એસવીપીમાં 1200 બેડની ફાળવણી, વી.એસ હોસ્પિટલમાં 800 બેડની તૈયારી, શારદાબેન હોસ્પિટલમાં 300 બેડ માટે આયોજન, ઓક્સિજન સાથેની બેડ સુવિધા કરાશે, કોમ્યુનિટી સાથે ખાનગી હોલમાં પણ આયોજન થશે
World/વિશ્વના દેશોમાં રસીકરણ વધારવાનું તારણ, રસીકરણ નહીં વધારાય તો હજી સંક્રમણ વધશે, કોરોનાના વધતાં કેસ અંગે નિષ્ણાતોનું તારણ, કોરોનાના સૌથી ઘાતક હુમલાનું હજી જોખમ, ભારતમાં સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ, બ્રિટન કરતાં ભારતના વેરિઅન્ટ વધુ, બ્રિટનના બી.1.1.7 કરતાં ભારતમાં વધુ વેરિઅન્ટ, ભારતમાં બી.1.617.2 વેરિઅન્ટ, ભારતમાં સ્ંક્રમણ ફેલાવાની શક્તિ વધુ, નેતાઓને તાકીદે પગલાં ભરવા અનુરોધ, જો પગલાં નહીં ભરાય તો મહામારી અંગે લાલબત્તી
International/ભાગેડું મેહુલ ચોકસીની પ્રથમ તસવીર, ડોમિનિકા પોલીસની કસ્ટડીની તસવીર, ચોકસીની હાલત દેખાઈ રહી છે ખરાબ, તસવીરમાં મેહુલ ચોકસીની આંખો લાલ-લાલ, મેહુલ ચોકસીના હાથ પર છે ઈજાના નિશાન, PNB બેંક ફ્રોડ કેસનો આરોપી છે ચોકસી, એન્ટીગુઆના ડોમિનિકામાં થઈ છે ધરપકડ, ડોમિનિકા પોલીસ કરી રહી છે પૂછપરછ
India/PM મોદી આજે કરશે મન કી બાત કાર્યક્રમ, સવારે 11 વાગે દેશવાસીઓને કરશે સંબોધન, કોરોના અને વેક્સિનેશન મુદ્દે કરી શકે ચર્ચા, મન કી બાતનું 77મું સંસ્કરણ રજૂ કરાશે