National/સેકન્ડ વેવના તળિયે દૈનિક કેસ,24 કલાકમાં 1.65 લાખ નવા કેસ,એક્ટિવ કેસમાં ફરી લાખનો ઘટાડો,24 કલાકમાં 2.60 લાખ+ રિકવરી,24 કલાકમાં 20.80 લાખ થયા ટેસ્ટ,દેશમાં મૃત્યુઆંક સવા ત્રણ લાખ પાર
Gujarat/રાજ્ય સરકારનો પણ મહત્વનો નિર્ણય,કોરોના દરમ્યાન માતાપિતા ગુમાવનાર બાળકો માટે પેકેજ,મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત,નિરાધાર બાળકોની સંભાળ લેશે,18 વર્ષ સુધી બાળક દીઠ 4000ની દર મહિને સહાય,21 થી 24 વર્ષ સુધીનાને માસિક 6000 અપાશે,વિદેશમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ લોનમાં અગ્રતા,મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં 50 ટકા રાહત અપાશે,નિરાધાર કન્યાઓને અભ્યાસ માટે ખર્ચ અપાશે,કન્યાઓને લગ્ન માટે પણ સહાય અપાશે
Gujarat/રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 2,230 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 7,109 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 29 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 38,703 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,05,617
National/કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકો માટે સહાય,પીએમ કેર ફંડ હેઠળ કરાશે સહાય,PM કેરમાંથી 18 વર્ષના થાય ત્યાં સુધી સ્ટાઇપેન્ડ,અનાથ બાળકોને સેન્ટ્રલ સ્કુલ મફત શિક્ષણ અપાશે,બાળક 23 વર્ષનો થાય ત્યારે ફંડમાંથી 10 લાખ અપાશે
Gujarat/અમદાવાદ જિ.ભાજપે મોરચા પ્રભારીઓની કરી નિમણુંક,નવદીપ ડોડીયાની યુવા અને લઘુમતી મોરચા પ્રભારી તરીકે નિમણુંક,શૈલેષ દાવડાની મહિલા મોરચા પ્રભારી પદે નિમણુંક,સાત મોરચાના જિલ્લા પ્રમુખોની પણ કરાઈ જાહેરાત
Gujarat/અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળનો નિર્ણય,કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની ફી માફ કરશે,વર્ષ 2019-20 અને 2020-21ની ફી માફી કરાશે,અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ શરૂ કરશે અભિયાન,શહેર શાળા સંચાલક મંડળ સંગાથ અભિયાન શરૂ કરશે,ગત વર્ષની ફી ભરી હશે તે પણ પરત અપાશે,શહેરની 550થી વધુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આવરી
Gujarat/GPSCની પરીક્ષાની તારીખો જાહેર, 19,21,23 જૂલાઇએ લેવાશે મુખ્ય પરીક્ષા, નાયબ કલેકટર અને DYSPની લેવાશે પરીક્ષા, મુખ્ય પરીક્ષાનું પરિણામ નવે.માં જાહેર થશે, વર્ગ 1 અને 2ની 244 જગ્યાનું પરિણામ જાહેર, પ્રાથમિક કસોટીનું પરિણામ કરાયું જાહેર
Sports/IPL-2021ની બાકી 31 મેચ UAEમાં રમાશે, BCCI દ્વારા વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો નિર્ણય, પદાધિકારીઓ, રાજ્યના એસો.વચ્ચે ચર્ચા બાદ નિર્ણય, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાડવા BCCI તૈયાર, ભારતમાં ચોમાસામાં મેચ યોજવી શક્ય નહીં, વિદેશી પ્લેયર અંગે અન્ય દેશ ક્રિકેટ બોર્ડને જણાવશે
Gujarat/સ્વેબ સ્ટિકથી ડરતા લોકો માટે રાહતના સમાચાર, કોગળા કરીને પણ કરી શકાશે કોરોના ટેસ્ટ, ICMRએ સેલ્ફ ટેસ્ટિંગ કીટને આપી મંજૂરી, નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિ. ઇન્સ્ટિ.ની શોધ, કોગળા કરીને હવે કાઢી શકાશે કોરોના ટેસ્ટ
Gujarat/રાજ્યમાં ST બસોનું સંચાલન કરાયું રાબેતા મુજ્બ, આજથી એસટી બસના તમામ રૂટ થયા શરૂ, કોરોનાના કેસ ઘટતાં ST નિગમનો નિર્ણય, આજથી તમામ રૂટ પર ST બસ દોડતી થઇ, કોરોનાને લીધે બસ સંચાલનમાં કરાયો હતો ઘટાડો