Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં પ્રથમ એન્ટિબોડી કોકટેલ મહિલાને અપાયું, વડોદરાની મહિલાને એન્ટિ.કોકટેલ ઇન્જે.અપાયું, ટ્રમ્પને જે ઇન્જેકશન મુકાયુ તે હવે વડોદરામાં, ગોત્રીની ખાનગી હોસ્પિ.માં અપાયુ ઇન્જેકશન, ઇલોરાપાર્કની કોરોનાગ્રસ્ત મહિલાને અપાયું ઇન્જેકશન, સ્વિડન કંપનીનું એન્ટિબોડી કોકટેલ ઇન્જે.અપાયું

Gujarat/ગુજરાતમાં પોલીસ ભરતી મુદ્દે મોટા સમાચાર, પો.ઇન્સ્પે.ફિઝિકલ પરીક્ષાની તારીખ જાહેર, 14 થી 18 જૂન સુધી યોજાશે ફિઝિકલ પરીક્ષા, GPSC દ્વારા યોજાનારી છે PIની પરીક્ષા, ગાંધીનગર કરાઇ પો.એકેડમી ખાતે યોજાશે પરીક્ષા

India/દેશમાં વસતા શરણાર્થીઓ મુદ્દે મહત્વનાં સમાચાર, બિન મુસ્લિમ શરણાર્થીઓનાં આવેદન મંગાવાયા, ગુજરાતનાં શરણાર્થીઓ પાસે મંગાવાયા આવેદન, ગુજરાતમાં રહેતા નાગરિકો પાસે પણ આવેદન મંગાવાયા, કેન્દ્ર સરકારે નાગરિકતા માટે આવેદન મંગાવ્યા, કેન્દ્ર સરકાર શરણાર્થીઓને નાગરિકતા આપશે

India/ભારતમાં 5G નેટવર્કની ટ્રાયલને મળી મંજૂરી, વિવિધ ઓપરેટર્સને સ્પેકટ્રમની ફાળવણી કરાઇ, ટેલિકોમ વિભાગ દ્વારા ફાળવણી કરાઇ, 4G કરતાં 10 ગણી 5G નેટવર્કની સ્પીડ, ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં થશે ટ્રાયલ, 6 મહિના સુધી ટ્રાયલની કાંમગીરી કરાશે, ચાઇનીઝ ટેકનોલોજી ટ્રાયલમાંથી બાકાત રખાઇ, ગુજરાત,દિલ્હી,મુંબઇ,કોલકાતા,બેંગલુરુ, હૈદરાબાદનાં વિવિધ સ્થળે 5Gની ટ્રાયલ કરાશે

India/આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફલાઇટ પર રોક લંબાવાઇ, જૂનનાં અંત સુધી પ્રતિબંધ લંબાવાયો, મહામારીની સ્થિતિ જોતા DGCAનો નિર્ણય, છેલ્લાં 15 માસથી આતંર.ફલાઇટ્સ બંધ, મંજૂરી ધરાવતી ફલાઇટ્સ જ ઉડી શકશે

Gujarat/આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, પેટ્રોલમાં પ્રતિ લિટર 25 પૈસાનો વધારો, પેટ્રોલનો ભાવ 91.01 રૂ.પ્રતિ લિટર, ડીઝલમાં પ્રતિ લિટર 30 પૈસાનો વધારો, ડીઝલનો ભાવ 91.46 રૂ.પ્રતિ લિટર, સતત પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, સામાન્ય માણસને કમરતોડ મોંઘવારીનો માર

International/વિશ્વનાં સૌથી ધનિક તરીકે બર્નાડ એરનોલ્ટ પ્રથમ ક્રમે, ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનેરની યાદી જાહેર, જેક બેઝોસને પછાડી બર્નાડ એરનોલ્ટ ટોપ પર, એમેઝોન માલિક જેકને પછાડી બર્નાડ પ્રથમ ક્રમે, જેક બેઝોસ 187.04 અબજ ડોલર સંપત્તિ સાથે બીજા ક્રમે, મુકેશ અંબાણી યાદીમાં 12મા ક્રમે મુકેશ અંબાણીની સંપત્તિ 81.2 અબજ ડોલર,

Mahesana/મહેસાણા APMCમાં આજે હરાજીનું કામકાજ બંધ, માલના ભરાવાના નિકાલ માટે હરાજી નહીં થાય, નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હરાજી રહેશે બંધ, APMCમાં ખેડૂતોનો માલ તોલવામાં નહીં આવે

Ahmedabad/અમદાવાદમાં ચોમાસુ કંટ્રોલ રૂમ થશે શરૂ, 1 જૂનથી શરૂ કરવાનો AMCનો નિર્ણય, એડિ.સિટી ઇજનેર કક્ષાના અધિકારી રહેશે હાજર, અધિકારીઓએ 24 કલાક 3 શિફ્ટ બજાવવાની રહેશે, વરસાદી પાણી નિકાલ સહિતની કાર્યવાહીનું આયોજન, દર વર્ષે તંત્રને થતાં અનુભવને આધારે મનપાનો નિર્ણય

Ahmedabad/અમદાવાદમાં હવાઈસેવાને કોરોનાનું ગ્રહણ, કોરોનાની બીજી લહેર પછી ફ્લાઇટો થઈ રદ્દ, દૈનિક 20થી વધુ ફ્લાઇટ થાય છે રદ્દ, પેસેન્જરો નહીં મળતાં ફ્લાઇટ રદ્દ કરવાની ફરજ, પ્રવાસીઓના થતા બુકિંગમાં 78 ટકાનો ઘટાડો, એરલાઇન્સ રુટ ઘટાડવા એરપોર્ટ ઓથોરિટીને વિચારણા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy