Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/દેશમાં ટેસ્ટમાં વધારો છતાં કેસમાં ઘટાડો,24 કલાકમાં નવા કેસ પોણા બે લાખ,દેશમાં હવે અઢી કરોડ કોરોના મુક્ત !,24 કલાકમાં ઘટ્યાં લાખ+ એક્ટિવ કેસ,રિકવરી 24 કલાકમાં 2.80 લાખથી વધુ,કુલ મૃત્યુઆંક હવે સવા ત્રણ લાખ નજીક

Gujarat/ટુર-ટ્રાવેલ્સના ધંધાર્થીને રાજ્ય સરકારની મોટી રાહત,કોન્ટ્રાક્ટ કેરેજ પરમીટ ધરાવતી ખાનગી બસને રાહત,મેક્સિ વાહનને પણ સરકારની મોટી રાહત,એપ્રિલ,મે,જૂનના ટેક્સમાંથી મુક્તિ અપાઈ

National/નાણાંમંત્રીની મોટી જાહેરાત,કોરોનાની દવા,ઈન્જેક્શનની આયાત પર IGST નહીં લાગે,મ્યૂકોરના ઈન્જેક્શનની આયાત પર પણ IGST નહીં,એમ્ફોટેરેસીન-બી ઈન્જેક્શનની આયાત પર IGST નહીં,ઓગષ્ટ 2021 સુધી આ વસ્તુની આયાત પર IGST નહીં

Gujarat/રાજ્યમાં આજે 2,521 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 7,965 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 27 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 43,611 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,03,387

Gujarat/શિપિંગ ક્ષેત્રમાં જામનગરના લાલ બંધુઓની મોટી સફળતા,શિપિંગ ક્ષેત્રના બિઝનેસની બિગ ડિલ,પશ્ચિમના સમુદ્રનું શહેનશાહ બન્યું જામનગરનું શ્રીજી શિપિંગ,યુએસએલ કંપની કરી ટેક ઓવર,નાના બંદરોને મળશે જીવનદાન,જામનગરના અશોક લાલ અન જીતુ લાલની મોટી સફળતા

Gujarat/કચ્છ LCBના કોન્સ્ટે.ની બર્થડે ઉજવણીનો મામલો,આતશબાજી, નાચતા પોલીસકર્મીઓનો વિડીયો થયો હતો વાયરલ,પૂર્વ ક્ચ્છ SPએ ખાખીધારીઓની હેડક્વાર્ટરમાં બદલી કરી,વાયરલ વિડીયોની તપાસ હેડક્વાર્ટર DYSPને સોંપાઈ

Gujarat/સ્ટેટ મોનિટરીંગ સેલના સુરેન્દ્રનગર અને ભરૂચમાં દરોડા,ટેન્કરોમાંથી કેમિકલ કાઢવાની ગેરકાયદેસર પ્રવૃતિ ઝડપાઈ,સુરેન્દ્રનગરના રવિરાજ પટગીર, બકુલ ઉર્ફે બકાલાલની ધરપકડ,દહેજ GIDC માંથી 7 આરોપીઓની ધરપકડ,7 આરોપીની ધરપકડ કરી 80 લાખનો કેમિકલ જપ્ત,49 લાખની કિંમતના 6 વાહનો અને 1.43 લાખ રોકડ જપ્ત,ભરૂચ GIDC માંથી કુલ 1.32 કરોડનો મુ્દ્દામાલ જપ્ત,સાયલા ચોટીલા રસ્તેથી 6325 લીટર કેમિકલ ઝડપાયુ,10 લાખની કિંમતનું ટેન્કરમાં ભરેલુ 12 હજાર લીટર ડીઝલ જપ્ત,સુરેન્દ્રનગરથી વાહનો સહિત 31 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત,કેમિકલ ચોરી કરનાર સામે ભરૂચ, સુરેન્દ્રનગરમાં ફરિયાદ

Gujarat/સુરત PI નો વિદાય સમારોહ મામલો,સુરત પોલીસ કમિ.દ્વારા PIને સસ્પેન્ડ કર્યા,PI એ પી સલૈયાને સપસેન્ડ કરવામાં આવ્યા,સિંગણપોર પો.સ્ટે.માં PI વિરુદ્ધ ગુનો પણ નોંધાશે

Gujarat/રાજ્યમાં આજે 2,869 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 9,302 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 33 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 49,082 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,00,866

Gujarat/હોટેલ રેસ્ટોરન્ટ ટેક અવે અને હોમ ડિલિવરી માટે નિર્ણય,સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ટેક અવેની છૂટ,સવારે 9 થી રાત્રે 9 વાગ્યા હોમ ડિલિવરીની છૂટ,4 જૂનથી અમલી થશે ગૃહવિભાગનું જાહેરનામું,સરકારનો મોટો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy