Gujarat/અમદાવાદ GMDC ખાતે પોસ્ટ કોવિડ વોર્ડ શરૂ, કોરોના સારવાર બાદ શ્વાસ લેવામાં પડતી તકલીફ મુદ્દે સારવાર, ચેસ્ટ ફિઝિયો થેરાપીની કરાશે સારવાર
Gujarat/સરકારની ખેડૂતોને સહાય મુદ્દે સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ, દિલીપ સખીયાએ સહાય સામે વ્યક્ત કર્યો અસંતોષ, ભારતીય કિસાન સંઘ રાજકોટ પ્રમુખ દિલીપ સખિયા, 500 કરોડની સહાય ખેડૂતો માટે નજીવી રકમ છે, સરકાર દ્વારા સર્વેક્ષણની કામગીરી હજુ અધૂરી, ખેડૂતોએ પણ સહાય મુદ્દે વ્યક્ત કર્યો અસંતોષ
Gujarat/અમદાવાદમાં વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો મામલો, આતંકી નાવેદ કાદરીએ માંગ્યા વચગાળાના જામીન, સેશન્સ કોર્ટમાં નાવેદ કાદરીએ કરી જામીન અરજી, વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે
ભાવનગર/ભાજપ પ્રદેશના સૌરાષ્ટ્ર પ્રવાસનો બીજો દિવસ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે ભાવનગરમાં, તાઉતે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત, સીઆર પાટીલ મહુવા અને શિહોરની લેશે મુલાકાત, સીઆર પાટીલ સાથે સ્થાનિક નેતાઓ પણ જોડાશે, મહુવાના અસરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત, સીઆર પાટીલ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજશે મિટિંગ, જરૂરી માર્ગદર્શન આપવા મિટિંગનું કરાયું આયોજન, બપોર બાદ ભાવનગરમાં શહેરના કાર્યકર્તાઓ મળશે, એરપોર્ટ ખાતે પહોંચી સુરત જવા રવાના થશે
Gujarat/આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયમાં ઘટાડો અમલી, રાજ્યના 36 શહેરોમાં 9 વાગ્યા બાદ રાત્રિ કરફ્યૂ , રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ, 8 વાગ્યાના બદલે 9 વાગ્યાથી લાગુ થશે કરફ્યૂ, આવતીકાલથી 4 જૂન સુધી રાત્રિ કરફ્યૂ રહેશે અમલી, રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા લેવાયો નિર્ણય
Gujarat/કેન્દ્રીય વિભાગની ટીમ આજે આવશે ગુજરાત, તાઉતે વાવાઝોડાથી નુકસાનને પગલે મુલાકાત, સર્વે માટે 5 અધિકારીઓની ટીમ આવશે ગુજરાત, દીવ, ઉના, અમરેલી, વેરાવળની લેશે મુલાકાત, વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત, કેન્દ્રીય ટીમ રાજકોટ એરપોર્ટથી સીધા દીવ જશે, 2 થી 3 દિવસ અલગ અલગ વિસ્તારો ફરી સર્વે કરશે
India/રિકવરી-નવા કેસ વચ્ચે ફરી મોટું અંતર, 24 કલાકમાં 2.10 લાખથી વધુ નવા કેસ, 24 કલાકમાં દેશમાં રિકવરી 2.85 લાખ, દક્ષિણના 4 રાજ્યોમાં 1 લાખથી વધુ કેસ, તામિલનાડુમાં 33 હજારથી વધુ કેસ, 24 કલાકમાં દેશમાં 3,800થી વધુ મોત
India/ભારે તબાહી બાદ યાસ વાવાઝોડું પડયું કમજોર, બંગાળ-ઓડિશામાં યાસ ચક્રવાતથી ભારે તબાહી, 4 લોકોના મોત, 1 કરોડથી વધુને થઈ અસર, ઓડિસામાં નાવ ડૂબતા 10 લોકોને કરાયા રેસ્ક્યૂ, ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદથી હાઈએલર્ટ, સૈન્ય, NDRF, SDRFના જવાનોએ કર્યું રાહતકાર્ય, અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી થતાં અંધારપટ, વાવાઝોડામાં અનેક લાપતા હોવાથી શોધખોળ શરૂ
International/ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની ધરપકડ, મેહુલ ચોકસીની ડોમીનિકાથી કરાઈ દરપકડ, PNB કૌભાંડનો મુખ્ય આરોપી છે મેહુલ ચોકસી, 3 દિવસ પહેલાં એન્ટિગુઆથી હતો ફરાર, PNBના 13,500 કરોડના કૌભાંડમાં વોન્ટેડ
National/રિકવરી-નવા કેસ વચ્ચે ફરી મોટું અંતર,24 કલાકમાં 2.10 લાખથી વધુ નવા કેસ,24 કલાકમાં દેશમાં રિકવરી 2.85 લાખ,દક્ષિણના 4 રાજ્યોમાં 1 લાખથી વધુ કેસ,તામિલનાડુમાં 33 હજારથી વધુ કેસ,24 કલાકમાં દેશમાં 3,800થી વધુ મોત