Gujarat/રાજ્યમાં આજે 3,085 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 10,007 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 36 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 55,548 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 7,97,997
Gujarat/ગાંધીનગર રાજય સરકારનો મહત્વનો નિર્ણય,હયાતી ખરાઇની મુદત એક માસ લંબાવાઇ,હયાતી ખરાઇની ઓગસ્ટ -૨૦૨૧ સુધી કરાવી શકશે,પેન્શનરો માટે હયાતી ખરાઇની મુદત લંબાવાઇ,કોરોના મહામારીને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય
Gujarat/રાજકોટમાં 24 કલાકમાં 10 દર્દીઓના મોત, સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત , મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે
Gujarat/36 શહેરોમાં રાત્રિ કરફ્યુ મુદ્દે મોટા સમાચાર , 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર , રાત્રિ કરફ્યૂ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત, હવે રાત્રે 9 વાગ્યાથી રહેશે રાત્રિ કરફ્યુ, આવતીકાલે જાહેરનામાની મુદત પૂરી થાય છે, આવતીકાલથી રાત્રિ કરફ્યૂનો સમય ઘટાડાયો , રાત્રિ કરફ્યૂ રાત્રે 8 થી 6 વાગ્યા છે અમલી
Gujarat/અમદાવાદમાં મ્યુકોરમાઇકોસીસનો કહેર , સિવિલ હોસ્પિટલમાં 371થી વધુ કેસ , 176 દર્દીઓની ENT વિભાગમાં થઈ સર્જરી , ઇન્જેક્શન સહિતની દવાઓનો પૂરતો જથ્થો
Gujarat/મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, 17 મે એ તાઉતે વાવાઝોડું ટકરાયું હતું , વાવાઝોડું ગુજરાતમાં 25-26 કલાક રહ્યું, 220 કિમિ ઝડપે પવન ફૂંકાયો હતો , સદનસીબે કોઈ ખુવારી ન થઈ , આગોતરું આયોજન વ્યવસ્થા હતા, આયોજનના પગલે નુકસાન ઘટાડી શકાયું, 1000 કરોડની PM એ સહાય જાહેર કરી, 6 દિવસમાં તમામ બંધ રસ્તા ખોલ્યા, ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા સમારકામ કર્યું, વીજ થાંભલા પડયા જે રીપેર કરાયા, 10474 ગામમાં વીજળી ગુલ થઈ હતી , 6 દિવસમાં તમામ ગામમાં વીજળી આપી, હવે માત્ર 450 ગામમાં વીજળી આપવાની બાકી
India/યાસ વાવાઝોડું ઓડિશાનાં દરિયાકાંઠે ટકરાશે, ઓડિશા દરિયાકાંઠેથી 30 કિમી દૂર ચક્રવાત યાસ, લેન્ડફોલ શરૂ થતાં તબાહી જેવો માહોલ, ઓડિશા-બંગાળમાં ભારે પવન સાથે વરસાદ, 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન, ત્રણ કલાકમાં પુરું થશે લેન્ડફોલ, બંગાળમાં પૂર્વીય મિદનાપુરમાં વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી ગયા વરસાદનાં પાણી
Gujarat/ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઇ, CM રૂપાણીની અધ્યક્ષતામાં આયોજન, વાવાઝોડાથી નુકસાન બાદ ઝડપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચર્ચા, કૃષિ ક્ષેત્રે થયેલા નુકસાન અંગે વળતર મુદ્દે થશે ચર્ચા , ધો.12 ની પરીક્ષાના આયોજન સંદર્ભે થશે ચર્ચા, મ્યુકોરમાયકોસીસના વધી રહેલા કેસ મુદ્દે થશે ચર્ચા
Gujarat/અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર પર હોબાળો , વેક્સિનેશન શરૂ ન કરાતા લોકોએ કર્યો હોબાળો , વસ્ત્રાલમાં માધવ સ્કૂલમાં વેક્સિનેશન સેન્ટર પર બબાલ , રજિસ્ટ્રેશન કરાયું હોવા છતાં રસી ન અપાતા હોબાળો , વેક્સિનેશન સેન્ટરના અધિકારીઓની દાદાગીરી
Gujarat/સુરતમાં શહેરમાં આજથી BRTS બસ સેવા શરૂ , સુરત શહેરમાં આજથી 3 રૂટ ઉપર બસ થઈ શરૂ, કોરોનાની બીજી લહેર શરૂ થતાં બસો બંધ કરાઈ હતી, શહેરમાં આજથી 143 બીઆરટીએસ બસો દોડતી થશે, BRTS બસમાં કોવિડ નિયમોનું કરાવાશે પાલન