India/ યાસ વાવાઝોડું ઓડિશાનાં દરિયાકાંઠે ટકરાશે, ઓડિશા દરિયાકાંઠેથી 30 કિમી દૂર ચક્રવાત યાસ, લેન્ડફોલ શરૂ થતાં તબાહી જેવો માહોલ, ઓડિશા-બંગાળમાં ભારે પવન સાથે વરસાદ, 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે પવન, ત્રણ કલાકમાં પુરું થશે લેન્ડફોલ, બંગાળમાં પૂર્વીય મિદનાપુરમાં વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી ગયા વરસાદનાં પાણી

Breaking News