Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમરેલીમાં તાઉતે વાવાઝોડાથી સર્જાઈ તારાજી , અસરગ્રસ્તો માટે 600 રાશનકીટ કરાઈ તૈયાર , ફુંકાવાવા નાજાપુર ગામના યુવાઓએ તૈયાર કરી કીટ , રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં અસરગ્રસ્તોને વિતરણ

Gujarat/ગાંધીનગર જિલ્લામાં ઘઉં અને ચણાની ખરીદી શરૂ , કલોલ, માણસા, દહેગામ, માર્કેટ યાર્ડમાં ખરીદી શરૂ , ગઈ કાલે 408 ખેડૂતોએ 2026 મેટ્રિક ટન ઘઉંનું કર્યું વેચાણ , ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાદ ખેડૂતોના ખાતામાં 4 કરોડ જમા કરાયા

Gujarat/રાજકોટ એસ.ટી બસપોર્ટની લોકલ બસસેવા રૂટ શરૂ, રાજકોટ,લોધિકા,પડધરીનાં તાલુકા ગામોની બસ શરૂ, કાલાવડ તાલુકાનાં ગામોની બસસેવા પૂર્વવત, આગામી સમયમાં અન્ય રૂટ પણ શરૂ કરાશે

Gujarat/સુરત શહેરમાં મ્યુકોરમાઇકોસીસનો આતંક, મ્યુકોરમાઇકોસીસથી વધુ 3 દર્દીના મોત, બિમારીથી પીડિત બે દર્દીની આંખો કાઢવી પડી, ફંગસ મગજ સુધી ન પહોંચે એ માટે આંખો કઢાઈ, સિવિલ અને સ્મિમેરમાં નવા 7 દર્દીઓ દાખલ, હોસ્પિટલમાં કુલ 175 દર્દીઓ સારવાર હેઠળ, ગઈકાલે સિવિલ અને સ્મીમેરમાં 25 સર્જરી કરાઈ

Gujarat/સુરત શહેરમાં કોરોનાના કેસોમાં ચડાવ ઉતાર, એક દિવસ ઘટાડા પછી ફરી કોરોનાના કેસ વધ્યા, 200 થી નીચે આવેલો આંકડો ફરી વધ્યા, ગઈકાલે શહેરમાં 226 કેસ પોઝિટિવ, 3 ના મોત , શહેરમાં 306 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરાયા , લોકો સતર્કતા નહીં રાખે તો ફરી વધી શકે કેસો

Gujarat/સુરતમાં તૌકતે વાવાઝોડાએ સર્જી તારાજી , નુકશાન પામેલા મકાનોનો કરાયો સર્વે, મનપા અને જિલ્લામાં 68 ટિમો દ્વારા સર્વે, આંશિક પાકા એવા 489 મકાનોનો સર્વે પૂરો, 357 કાચા મકાનોનો સર્વે પણ પૂર્ણ, 101 મકાનોને 3 લાખની સહાય ચૂકવાઈ

Gujarat/જુનાગઢમાં તૌકતે વાવાઝોડાએ સર્જી તારાજી , વિસાવદરમાં વાવાઝોડાથી સૌથી વધુ તબાહી , કાચા-પાકા મકાનો, પશુના શેડનો કરાયો સર્વે , જિલ્લામાં 2.47 કરોડની રકમ સહાય માટે ચૂકવાઈ

Gujarat/અરવલ્લીના સાંસદની ઓડિયો ક્લીપ વાયરલ , સાંસદ દીપસિંહ રાઠોડની ઓડિયો ક્લીપ વાયરલ, સાંસદનો વેન્ટિલેટર ચલાવનાર ના હોવાનો સ્વીકાર , ભિલોડાનાં સ્થાનિકની ઓડિયો ક્લીપ વાયરલ, દર્દીને વેન્ટિલેટરની જરૂર થતાં કર્યો હતો ફોન, દર્દીનો જીવ જોખમમાં હોવા છતાં સાંસદની લાચારી , મંતન્ય ન્યૂઝ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું

Gujarat/બનાસકાંઠા- TDO અને તા. પં પ્રમુખની બબાલ, સુઈગામ TDO અને તા.પં પ્રમુખનો ઓડિયો વાયરલ, મહિલા TDO કાજલ આંબલિયાને અપાઈ ધમકી, તા.પ્રમુખ મેવાભાઈ કલાલ દ્વારા અપાઈ ધમકી, મહિલા TDO સામે સત્તાનો દુર ઉપયોગ કરવાનો આક્ષેપ, મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

India/યાસ વાવાઝોડાની અસર શરૂ, પ.બંગાળ-ઓડિશામાં પવન સાથે વરસાદ શરૂ, કોલકાતા એરપોર્ટ સાંજે 7.45 સુધી બંધ, ઓડિશાનાં બાલાસોર સહિત સ્થળોએ વરસાદ શરૂ, બંને રાજ્યોમાં રેડ એલર્ટ કરાયું જાહેર, 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો, ઓડિશાનાં દરિયાકાંઠે ટકરાશે વાવાઝોડું, ઓડિશા CM નવીન પટનાયકે ફોન પર કરી વાતચીત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy