Gujarat/જામનગરના જાણીતા ઉધોગપતિ વિનુભાઈ પટેલનું નિધન, કોરોનાની સારવાર દરમિયાન વિનુભાઈ પટેલનું અવસાન, સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ , ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ હતા વિનુભાઈ પટેલ વિનુભાઈ પટેલના નિધનથી ઉધોગપતિઓમાં શોકનું મોજું
Gujarat/સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો, કેસ ઘટતાં કોવિડ સેન્ટર બંધ કરાયા, 27 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર હતા, જેમાં 3286 દર્દીઓએ સારવાર લીધી, હવે દર્દીઓ ઘટતાં 10 સેન્ટર બંધ કરાયા, 17 સેન્ટરોમાં માત્ર 93 દર્દીઓ સારવાર હેઠળ, હોસ્પિટલ ફૂલ થતા કોવિડ સેન્ટર આશીર્વાદ સમાન હતા
India/યાસ ચક્રવાતની તોફાનની અસર શરૂ, 3 રાજ્યોમાં ચક્રવાતની મહત્તમ અસર થશે, પ.બંગાળ,ઓડિશા,ઝારખંડમાં અસર, NDRFની 100 ટીમો ત્રણ રાજ્યોમાં સ્ટેન્ડબાય, સવારે 10-11 વચ્ચે ઓડિશાનાં દરિયાકાંઠે ત્રાટકશે, પ.બંગાળ અને ઓડિશામાં વિષમ સ્થિતિ, બંને રાજ્યોમાંથી 12 લાખથી વધુનું સ્થળાંતર, પ.બંગાળનાં કેટલાંક ભાગોમાં પવન સાથે વરસાદ, મિદનાપુર-બાંકુરા-ઝાડગામમાં ભારે વરસાદની સંભાવના, બંગાળમાં ચક્રવાતને પગલે બે લોકોનાં કરૂણ મોત, બંગાળમાં યાસને પગલે 80થી વધુ મકાનોને નુકસાન, હવામાન વિભાગ દ્વારા અપાઇ જાણકારી
Surat/સુરતમાં શહેરમાં આજથી BRTS બસ સેવા થશે શરૂ, સુરત શહેરમાં આજથી 3 રૂટ ઉપર બસ શરૂ થશે, કોરોનાની બીજી લહેર શરૂ થતાં બસો બંધ કરાઈ હતી, બીઆરટીએસ બસો આજથી વિવિધ રૂટ ઉપર શરૂ થશે, પહેલા 5 અને હવે 3 એમ કુલ 8 રૂટ ઉપર બસ શરૂ થશે, શહેરમાં આજથી 143 બીઆરટીએસ બસો દોડતી થશે
India/આજે વર્ષ 2021નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ, ગ્રહણ બપોરે હોવાથી ભારતમાં જોવા નહીં મળે, ધાર્મિક મહત્વ ન હોવાથી સૂતક લાગશે નહીં, અમેરિકા, ઉત્તર યુરોપ, ઓસ્ટ્રેલિયામાં જોવા મળી શકે, વર્ષ 2021માં કુલ 2 ચંદ્રગ્રહણ જોવા મળશે
India/સોશિયલ મીડિયા યુઝરો માટે ચિંતાજનક સમાચાર, આજ રાત્રિથી ફેસબુક, ટ્વીટર બંધ થવાની શક્યતા, ભારત સરકારની સોશિયલ નેટવર્ક માટે નવી ગાઈડલાઇન, ગાઈડલાઇનના કડક અમલથી નેટવર્ક સાઇટો બંધ થઈ શકે, ગઈકાલે ટ્વીટર, ફેસબુકે ભારત સરકારની ગાઈડલાઇન બાબતે સ્પષ્ટતા ન કરી
India/આજે PM મોદીના શાસનના 7 વર્ષ પૂર્ણ, કોરોનાને લઈ સાદગીથી કરાશે ઉજવણી, સેવાકાર્યો કરી 7 વર્ષની કરાશે ઉજવણી, વર્ષોની વિકટ સમસ્યા ઉકેલવામાં PMનું મોટું યોગદાન, ભારતને વિશ્વગુરૂ બનાવવા NDA સરકારની આગેકૂચ
India/આજે યાસ ચક્રવાત બંગાળ-ઓડિશાને ઘમરોળશે, બંગાળ, ઓડિસા, ઝારખંડમાંથી લોકોનું સ્થળાંતર, 3 રાજ્યોમાંથી લાખો લોકોનું કરાયું સ્થળાંતર, નૌસેનાના 4 અને વાયુસેનાના 11 વિમાન તૈનાત, 25 હેલિકોપ્ટર અને NDRFની 100 ટીમ રહેશે તૈનાત, બંગાળ, ઓડિસાના દરિયાકાંઠા વિસ્તારમાં તૈનાત
India/દેશમાં મૃત્યુઆંક હજુપણ ચિંતાજનક, 24 કલાકમાં ફરી 4 હજારથી વધુ મોત, 24 કલાકમાં 3 લાખ નજીક રિકવરી, નવા કેસ ફરી 2.05 લાખથી વધુ, દેશમાં કુલ કેસ પોણા ત્રણ કરોડ નજીક, એક્ટિવ કેસ હવે 25 લાખની નીચે
India/દિલ્હીમાં ખેડૂત આંદોલનને આજે 6 મહિના પૂર્ણ, ખેડૂતો આજે કાળા દિવસ તરીકે મનાવશે, ખેડૂતોની આજે દેશવ્યાપી આંદોલનની હાકલ, ખેડૂત આંદોલનને 12 વિપક્ષોએ આપ્યું સમર્થન, કૃષિ કાયદા રદ કરવાની માગ મુદ્દે કરશે આંદોલન, કોંગ્રેસ, એનસીપી, સપા સહિતના પક્ષો જોડાશે, ખેડૂતોને પ્રદર્શન માટે મંજૂરી આપવામાં નથી આવી