Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/IPS સુબોધકુમાર જયસ્વાલ બન્યા CBIના નવા ડાયરેક્ટર,2 વર્ષના સમયગાળા માટે CBIના નવા ડાયરેક્ટર,મહારાષ્ટ્ર કેડરના 1985 બેચના IPS સુબોધકુમાર,મહારાષ્ટ્રના પોલીસ વડા તરીકે સેવા આપી ચુક્યા છે

Gujarat/રાજ્યમાં આજે 3,255 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 9,676 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 44 લોકોનાં મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 62,506 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 7,94,912

Gujarat/જી.સી.બ્રહ્મભટ્ટ રાજ્ય ચૂંટણીપંચના સચિવ તરીકે નિયુક્તિ, હાલ રાજ્ય ચૂંટણી પંચના સચિવ છે મહેશ જોષી, મહેશ જોષીનો કાર્યકાળ 31 મે એ થાય છે પૂર્ણ, જી.સી.બ્રહ્મભટ્ટની તા 1 જૂન થી એક વર્ષ માટે નિયુક્તિ

Gujarat/બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણનો માર્ગ વધુ સરળ, CM રૂપાણીએ નિર્માણ અંગેના જાહેરનામાને આખરી મંજૂરી, રાજ્ય સરકાર શહેરી વિકાસ માટેની પ્રતિબદ્ધ- CM રૂપાણી, પાંચ મહાનગરોમાં હવે સ્કાય સ્ક્રેપર્સ બિલ્ડિંગ બની શકશે, ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે, વધુ ત્રણ ફાયનલ ટી.પી સ્કીમને પણ મંજૂરી અપાઇ

Gujarat/ધો 12ની પરીક્ષા હાલની પદ્ધતિ મુજબ લેવાશે, ધો 12ની પરીક્ષા 1 જુલાઈથી લેવાશે, 3 કલાકની લેવામાં આવશે પરીક્ષા, કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થાય તે જોવાશે, પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડમાં વધારો કરાશે

Gujarat/ધો.10ના વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય, વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ફી પરત કરાશે, 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે, 6.47 કરોડની ફી પરત કરવામાં આવશે, ધો.10ના વિદ્યાર્થીઓને અપાયુ છે માસ પ્રમોશન

Gujarat/ધો.10ના વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય , વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ફી પરત કરાશે , 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરાશે , 6.47 કરોડની ફી પરત કરવામાં આવશે , ધો.10ના વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન

Gujarat/અમદાવાદના વેજલપુરમાં લાગી આગ, ગેસનો બાટલો ફાટાતા ઝૂપડપટ્ટીમાં આગ સૂર્યાનગર કાચા મકાનમાં ફાટ્યો ગેસનો બાટલો , ગેસનો બાટલો ફાટતાં લોકોમાં મચી અફરાતફરી , ફાયરબ્રિગેડની 6 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે

Gujarat/ડાંગમાં સાપુતારા અનલોક થતાં પ્રવાસીઓનો ઘસારો , કોરોના સંક્રમણ ઘટતા સાપુતારા થયું ફરી અનલોક , પ્રવાસીઓ આવતા સ્થાનિક વેપારીઓને ફાયદો , હિલ સ્ટેશન સાપુતારામાં 45 દિવસથી હતું લોકડાઉન

Gujarat/સુરતમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં , 18 થી 44ની વયનાનું કોરોના વેક્સિનેશન , એક દિવસમાં 18 હજારથી વધુને અપાઈ રસી , 45+ વયના લોકો વેક્સિન લેવામાં ઉદાસીન , 44થી વધુ વયના 1682 લોકોએ પહેલો ડોઝ લીધો, 45+ વયના 218 લોકો બીજો ડોઝ લેવા આવ્યા , વેક્સિનની કામગીરી ઝડપી બનાવવા પાલિકાની મથામણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy