Surat/ સુરતમાં શહેરમાં આજથી BRTS બસ સેવા થશે શરૂ, સુરત શહેરમાં આજથી 3 રૂટ ઉપર બસ શરૂ થશે, કોરોનાની બીજી લહેર શરૂ થતાં બસો બંધ કરાઈ હતી, બીઆરટીએસ બસો આજથી વિવિધ રૂટ ઉપર શરૂ થશે, પહેલા 5 અને હવે 3 એમ કુલ 8 રૂટ ઉપર બસ શરૂ થશે, શહેરમાં આજથી 143 બીઆરટીએસ બસો દોડતી થશે

Breaking News