India/
આજે વર્ષ 2021નું પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણ, ગ્રહણ બપોરે હોવાથી ભારતમાં જોવા નહીં મળે, ધાર્મિક મહત્વ ન હોવાથી સૂતક લાગશે નહીં, અમેરિકા, ઉત્તર યુરોપ, ઓસ્ટ્રેલિયામાં જોવા મળી શકે, વર્ષ 2021માં કુલ 2 ચંદ્રગ્રહણ જોવા મળશે
