Gujarat/ જામનગરના જાણીતા ઉધોગપતિ વિનુભાઈ પટેલનું નિધન, કોરોનાની સારવાર દરમિયાન વિનુભાઈ પટેલનું અવસાન, સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ , ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ હતા વિનુભાઈ પટેલ વિનુભાઈ પટેલના નિધનથી ઉધોગપતિઓમાં શોકનું મોજું

Breaking News