Gujarat/ મહીસાગર સંતરામપુર પાલિકા ફરી આવી વિવાદમાં , પાલિકા દ્વારા વૈભવી કાર ખરીદવા કરાયો હતો ઠરાવ , ગાંધીનગર કમિશનરે ખુલાસો માંગતી નોટીસ આપી , 5 લાખની જગ્યાએ 13 લાખની કાર ખરીદી મુદ્દે નોટીસ, સંતરામપુર નગરપાલિકા પ્રમુખ સહિત 22 સભ્યોને નોટિસ

Breaking News