Gujarat/
એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન ગુજરાતમાં મળશે, જૂન થી ગુજરાતમાં મળી શકે ઇન્જેક્શન, કોરોના વાયરસનો સામનો કરવામાં સફળ, ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી તુરત સાજા થયા હતા, જો કે ઇન્જેક્શન મોંઘા હોવાનું તારણ, એક ડોઝની કિમત 59 હજાર 300, ગુજરાતમાં આ ઇંજેક્શનનો પ્રાયોગિત અપાયા, વડોદરા અને રાજકોટમાં દર્દી સાજા થયા હવે ગુજરાતમાં આ ઇન્જેક્શન મળી શકશે
