Gujarat/ ભુજમાં મેડિકલ સ્ટોર પર તવાઈ, ફાર્મસીસ્ટ વગર ધમધમતા સ્ટોર પર તવાઈ, ડ્રગ વિભાગે મેડિકલ સ્ટોર કરાવ્યો બંધ , ફાર્મસીસ્ટની ગેરહાજરીમાં થતું હતું દવાઓનું વેચાણ, અગાઉ પણ એક મેડિકલના શટર કરાયા હતા બંધ

Breaking News