Gujarat/
સુરતમાં રસીકરણ લેવા બાબતે લોકોમાં નિરસતા, સ્લોટ બુક કરાવી લોકો નથી પહોંચી રહ્યા રસી લેવા , રોજિંદા 20 હજાર લોકો રસી લેવા કરાવે છે બુકિંગ , 18,500 જેટલા લોકો જ આવે છે વેક્સિન લેવા માટે , 10 દિવસમાં 10 હજાર લોકો રસી લેવા ન પહોંચ્યા, બુક કરી વેક્સિન ન લેનારા લોકો સામે કરાશે કાર્યવાહી
