Gujarat/
તાઉતે વાવાઝોડા બાદ માછીમારો માટે સહાય, માછીમારો માટે રૂ.105 કરોડનાં ઐતિહાસિક સહાયની જાહેરાત, રાજ્ય સરકાર દ્વારા કરાઇ જાહેરાત, કોર કમિટીની બેઠક બાદ લેવાયો નિર્ણય, વાવાઝોડા બાદ માછીમારોનાં જીવનને પૂર્વવત બનાવાશે, અસરગ્રસ્ત બંદરોનાં નવીનીકરણ પર મુકાશે ભાર
