Gujarat/
ગુજ.બોર્ડના ધો.10ના વિદ્યાર્થી માટે સારા સમાચાર,માર્કશીટ માટેની મુલ્યાંકન પદ્ધતિ નક્કી કરાઇ,ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં થશે મુલ્યાંકન,પરીક્ષા અને શાળાના આંતરિક મુલ્યાંકન આધારિત,શાળાકીય આંતરિક મુલ્યાંકનના 20 ગુણ રહેશે,પરીક્ષાઓ આધારિક મુલ્યાંકનના 80 ગુણ રહેશે,વિદ્યાર્થીઓને ધો.9ના સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે,ધો.10ની ઓનલાઇન, ઓફલાઇન કસોટીમાંથી 30 ગુણ,ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાંથી મહત્મ 20 ગુણ,ધો.10ની એકમ કસોટીમાંથી મહત્મ 10 ગુણ ગણાશે,જૂનના અંતિમ અઠવાડિયામાં જાહેર થશે પરિણામ
