Gujarat/ વેક્સિન લેવા અન્ય રાજ્યના લોકો ગુજરાત આવ્યા, રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિન રહેશે બંધ, રાજસ્થાનના 30 લોકોએ ગુજરાત આવી રસી લીધી, રસીના પ્રથમ ડોઝ માટે ગુજરાત આવવા ખર્ચ કર્યો, 12 હજારનો ખર્ચ કરી દાહોદના સંજેલીથી રસી લીધી June 7, 2021parth amin Breaking News