Gujarat/
રાજ્યમાં આજથી ઓફિસોમાં 100 ટકા હાજરી, 100 ટકા સ્ટાફ સાથે ઓફિસો આજથી ધમધમશે, કોરોનાના કેસ ઘટતા હવે જનજીવન ફરી ધબકશે, કોરોના સંક્રમણ વધતાં 50 ટકા સ્ટાફ કરતો હતો કામ, ખાનગી, સરકારી કચેરીઓમાં કામકાજ શરૂ કરાશે, કોવિડ નિયમોના પાલન સાથે કર્મચારીઓ કરશે કામ
