કચરાનું કૌભાંડ/
વડોદરા: કચરામાંથી કંચનનું કૌંભાડ, ડોર ટુ ડોર કચરાનું વધુ એક કૌંભાડ, કચરામાંથી પ્લાસ્ટીક અલગ કરી લાખોની કમાણી, કોન્ટ્રાકટરથી માંડી VMC સુપરવાઇઝરની સંડોવણી, ડંમ્પિં સ્ટેશન પર કરવામાં આવે છે કૌંભાડ, મંતવ્ય ન્યૂઝે સમગ્ર કૌંભાડનો કર્યો પર્દાફાશ
