Gujarat/
પરિણામ માટે એકમ કસોટી નિર્ણાયક, ધો 10 માટે 9ની એકમ કસોટી આધાર, ધો 12 માટે 11ની એકમ કસોટી આધાર, માર્કશીટમાં માસપ્રમોશનનો ઉલ્લેખ નહીં, વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી પડશે નહીં, બોર્ડ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખશે
