Gujarat/ અમદાવાદીઓ હવે રહેજો સાવધાન, માસ્ક અંગે કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ, જાહેરમાં બહાર નીકળો તો માસ્ક જરૂર પહેરજો, કોરોનાના કેસો વધતા પોલીસ તંત્ર ફરી સક્રીય, તમામ પોલીસ કર્મચારીઓને અપાઈ મૌખિક સૂચના, કોરોનાના નિયંત્રણ અંગે કાર્યવાહી કરવા આદેશ

Breaking News