Gujarat/
મનિષ દોશીની પ્રતિક્રિયા , અરવિંદ કેજરીવાલાના નિવેદન સામે પ્રતિક્રિયા , કેજરીવાલ કોંગ્રેસ પર આક્ષેપ કરે છેઃ મનિષ દોશી , આપ એ ભાજપની B ટીમ છે , કોંગ્રેસ જનતાના અધિકાર માટે રાજનીતિ કરે છે , કેજરીવાલ દેશની જનતા માટે આશ્વાસન ના બે શબ્દ ન બોલ્યા , આક્ષેપ કરવા એ AAP પાર્ટીનો સ્વભાવ છે
