Gujarat/
કોરોનાની ત્રીજી લહેરને લઇને અધિકારીઓને સોંપાઇ જવાબદારી , રાજ્યના IAS અધિકારીઓને સોંપાઇ જવાબદારી , મનોજ અગ્રવાલને સ્ટેટ ટાસ્ક ફોર્સની જવાબદારી સોંપાઈ , જયપ્રકાશ શિવહરેને સ્ટેટ ટાસ્ક ફોર્સની જવાબદારી સોંપાઈ , મિલન તોરવણેને હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી સોંપાઇ , સંદીપ વસાવાને હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી સોંપાઇ , ધનંજય ત્રિવેદીને ઓક્સિજન સપ્લાય અને PSASની જવાબદારી , સંજીવ કુમાર ને ઓક્સિજન સપ્લાય અને PSAs ની જવાબદારી , એમ કે દાસને દવા સાધનસામગ્રી સીટી સ્કેન RTPCR લેબ , હારીત શુક્લાને દવા સાધનસામગ્રી સીટી સ્કેન RTPCR લેબ , વિજય નેહરાને સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જવાબદારી સોંપાઈ , વિજય નેહરાને ડેશ બોર્ડની જવાબદારી સોંપાઈ , સચિન ગુસીઆને સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જવાબદારી , સચિન ગુસીઆને ડેશ બોર્ડની જવાબદારી સોંપાઈ , મનીષા ચંદ્રાને 108ની જવાબદારી સોંપાઈ , કે કે નિરાલાને ધનવંતરી જવાબદારી સોંપાય , કે કે નિરાલાને સંજીવની રથની જવાબદારી સોંપાય , પંકજ જોશી અને જયપ્રકાશ શિવહરેને HRની જવાબદારી , પી સ્વરૂપ અને એમ કે પંડ્યાને વેક્સિનેશનની જવાબદારી , અવંતિકા સિંહને ટેલિમેડીસીનના જવાબદારી સોંપાઈ , વિજય નહેરા ને જીનોમ સિક્વન્સ ની જવાબદારી સોંપાઈ , સોનલ મિશ્રા અને ગ્રામ્ય વિસ્તારોની જવાબદારી સોંપાઈ , રાજકુમાર બેનીવાલ ગ્રામ્ય વિસ્તારોની જવાબદાર , રાજકુમાર બેનીવાલ ગામડામાં વેક્સિનેશનની જવાબદારી
