High Court/
પ્રા.શાળામાં ગુજરાતી ફરજિયાત કરવા મામલો ગુજરાતી ભાષાને લઈ HCની ટકોર ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ન બતાવેઃ HC ગુજરાત બોર્ડ સિવાય તમામ બોર્ડ માટે નિયમ 22 ડિસેમ્બરે આગામી સુનાવણી હાથ ધરાશે
