Ahmedabad/
અમદાવાદ કોર્પો.ની શાળામાં પ્રવેશ માટે વેઇટીંગ, કોરોનાની મંદી કારણ સરકારી શાળા તરફ ઝોક, પ્રવેશ માટે નેતાઓની ભલામણ, કોર્પો.ની શાળામાં 15 દિવસમાં ધો.1માં 16 હજાર પ્રવેશ, ગતવર્ષે આ સંખ્યા માત્ર 1826 હતી, સાણંદ અને ધોળકાની અંગ્રેજી શાળામાં નેતાની ભલામણ, મહદઅંશે ખાનગીશાળામાં લેવાય છે મસમોટી ફી, આર્થિક સંકડામણ પણ કોર્પો.શાળા તરફ વળવાનું કારણ
