Gujarat/
સુરતના કોસંબા તરસાડીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ , વળતર ચૂકવ્યા વગર જમીન માપણી કરતાં ખેડૂતોનો વિરોધ , વિરોધ પ્રદર્શનમાં ભાજપના કોર્પોરેટર ખેડૂત પણ જોડાયા , વળતર મામલે તરસાડીના ખેડૂતો સાથે અન્યાયનો આક્ષેપ , પ્રાંત અધિકારી અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે
