Gujarat/
ભાગેડૂ નીરવ-મેહુલ-માલ્યાની સંપત્તિ પર ઇડીનો સકંજો , ઇડીએ 18 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી , ઇડીએ 9 હજાર કરોડ બેંકોને પરત કર્યા , ઇડીએ ભાગેડૂઓની સંપત્તિને ટાચમાં લીધી , PMLA એક્ટ હેઠળ સંપત્તિ સીઝ કરાઇ , મેહુલ ચોકસીએ PNBને 13500 કરોડનો લગાડયો હતો ચુનો
