National/
સાડા ત્રણ કલાક બાદ PMOમાં બેઠક પૂર્ણ, જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે PM મોદીની બેઠક, બેઠક બાદ PM મોદીનું સૌથી મોટું નિવેદન, દિલ્હી અને દિલનું અંતર ઓછું કરવા માંગુ છું, PM સાથેની બેઠક બાદ કાશ્મીરના નેતાઓ સંતુષ્ટ, સીમાંકનથી લઇ પ્રદેશમાં ચૂંટણી મુદ્દે થઇ ચર્ચા, સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી માટે PMO તૈયાર
