Gujarat/
મોરબીમાં સિવિલ હોસ્પિટલોમાં ડૉક્ટરોની હડતાલ , હોસ્પિટલમાં હડતાલને પગલે દર્દીઓને હાલાકી , પડતર પ્રશ્નોને લઈ હોસ્પિટલમાં તબીબોની હડતાલ, તબીબો ન હોવાથી દર્દીઓની લાગી લાંબી કતાર , CHC અને PHC સેન્ટરના ડોકટરો હડતાલમાં જોડાયા
