Gujarat/
ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટનાં કેસથી હડકંપ , વડોદરામાં પ્રથમ કેસ સામે આવતાં ફફટાડ , વડોદરાની 38 વર્ષની મહિલામાં વેરીઅન્ટ , મૂળ મહારાષ્ટ્રનાં વતની છે આ મહિલા , વડોદરાનાં જરોદનાં રહીશ છે મહિલા , એપ્રિલમાં મહિલામાં ડેલ્ટા પલ્સ વેરીઅન્ટ ડિટેકટ , કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર સાબદુ બન્યું , આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી
