Gujarat/
અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ , બપોર બાદ વાતાવરણમાં આવ્યો અચાનક પલટો , શામળાજી વિસ્તારમાં વરસાદ થતા ઠંડક પ્રસરી , બફારા અને ઉકળાટથી પરેશાન લોકોએ રાહત અનુભવી
