jammu kasmir/
જમ્મૂ કાશ્મીરમાં આતંકીઓનું અંધાધૂંધ ફાયરીંગ, અવંતીપોરાના SPOના ઘરમાં ઘુસી કરી હત્યા, ફૈયાદ અહમદ અને તેમની પત્નીની કરી હત્યા, આતંકીઓના ગોળીબારમાં SPOની પુત્રી ઘાયલ, સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
