Gujart/ વલસાડ: ડુંગરી-જોરાવાસણા રેલવે સ્ટેશન વચ્ચેની ઘટના રેલવેની અપ-ડાઉન ટ્રેક પર 21 ગાયોના મોત ટ્રેન અડફેટે આવતા 21 ગાયોના થયા મોત ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર પોલીસ, સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓ ઘટના સ્થળે ગયા વર્ષે પણ 10થી વધુ ગાયના થયા હતા મોત

Breaking News