India/
અમેરિકન કંપની મોડેર્નાની કોરોના રસીને મંજૂરી, કોરોના રસીકરણને વેગ આપવા કેન્દ્રનો મહત્વનો નિર્ણય, દેશમાં હવે કોરોનાની 4 રસી પ્રાપ્ય, કોવિશિલ્ડ કોવેક્સિન સ્પુતનિક ફાઇવ પછી મોડેર્નારસી, મોડેર્નાને આયાત કરવા ડીસીજીઆઇની મંજૂરી, ટૂંક સમયમાં ફાઇઝની કોરોના રસીને પણ મંજૂરીની વકી
