India/
દહેરાદૂનમાં આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, બપોરે 3 વાગ્યે મળશે ધારાસભ્ય દળની બેઠક, નરેન્દ્ર તોમર નિરીક્ષણ તરીકે જશે દહેરાદૂન, સતપાલ મહારાજ,ધનસિંહ રાવતનું CM તરીકે નામ મોખરે, પર્યવેક્ષક તરીકે તીરથસિંહ બેઠકમાં આપશે હાજરી, તીરથસિંહે મુખ્યમંત્રી પદેથી આપ્યું છે રાજીનામું
