હવામાનની આગાહી/
આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે વીજળી અને ભારે પવનમાં વરસાદ રહી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદની આગાહી ટ્રફ અને રાજસ્થાન સિસ્ટમ સક્રિય થવાથી આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ રહી શકે મોટાભાગના જિલ્લાઓમાં ઘટવાની શક્યતા જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે
