Gujarat/
યુપીનાં ધર્માંતરણ કાંડનાં ગુજરાત કનેક્શનનો મામલો, એટીએસની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા, ધર્માંતરણનાં તાર યુકે સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું, યુકેની અલ ફલાહ ટ્રસ્ટે સલાઉદ્દીનને મોકલ્યું હતું ફંડ, ટ્રસ્ટે સલાઉદ્દીનને મોકલ્યાં હતાં અઢી કરોડ રૂપિયા, સલાઉદ્દીને 2.50 કરોડમાંથી 42 લાખ લખનઉ મોકલ્યા હતાં, વડોદરાથી હવાલા મારફતે નાણાં લખનઉ મોકલ્યા હતાં, એકાઉન્ટન્ટ ફરીદ સૈયદની પૂછપરછમાં થયો ખુલાસો, સલાઉદ્દીને ગુજરાતમાં ધર્માંતરણ કરાવ્યું છે કે કેમ તેની તપાસ
