National/
દેશમાં હવે કેરળની જ સૌથી વધુ ચિંતા,કેરળ એક્ટિવ કેસના લિસ્ટમાં ટોચ પર,કેરળમાં સૌથી વધુ 1.13 લાખ એક્ટિવ કેસ,કેરળમાં 24 કલાકમાં 13,563 નવા કેસ,દેશમાં 42 હજારથી વધુ નવા કેસ,દેશમાં કુલ રિકવરી 3 કરોડની લગોલગ,દેશમાં એક્ટિવ કેસ સાડા ચાર લાખની નીચે
