Godhra/
પંચમહાલના ગોધરામાં રથયાત્રા મોકૂફ, રણછોડજી મંદિરથી નીકળતી રથયાત્રા મોકૂફ, કોરોના મહામારીને લઈ લેવાયો નિર્ણય, મંદિર જ રથયાત્રાની પૂજા વિધિ કરાશે, મંદિરમાં ભગવાનના રથની કરાવાશે પરિક્રમા
